બનાસકાંઠાના દાંતા અમીરગઢના આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતી લોલમપોલ માટે બુનિયાદી અધિકાર આંદોલન ગુજરાત અને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સંયુક્ત ઉપક્રમે કરાયેલા એક સર્વેને લઇ અંબાજીમાં આદિવાસી વિસ્તારમાં ચાલતી શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સહીત આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મફત અને ફરજીયાત શિક્ષણના કાયદાનો અમલ કરવા તેમજ શાળાઓમાં અપુરતા વર્ગો,રૂમોની ઘટ,શિક્ષકોની ઘટ,ટોઈલેટ,બાથરુમની ઘટ આ તમામ બાબતોની જિલ્લા કલેકટરને તેમજ શિક્ષણ વિભાગના સચિવને પણ આ બાબતથી અવગત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.