Saturday, 29 November 2014

આધારકાર્ડ યોજનાની અસરકારકતા

કેન્દ્ર સરકારે લિંક ડીબીટી યોજાનાઓની એક યાદી(મંત્રાલય અનુસાર) બહાર પાડી છે. જે સરકાર વિવિધ મંત્રાલયને આધાર કાર્ડ સાથે જોડી રહીં છે. આધાર કાર્ડ નથી બનાવડાવ્યું તો સામાન્ય માણસને સરકારની વિવિધ યોજાનાઓનો લાભ મળી શકશે નહીં.

1. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
- ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાય યોજના (આઇજીએમએસવાઇ)

2. સ્કૂલ એજ્યુકેશન એન્ડ સાક્ષરતા
- માધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહન કરવા માટે રાષ્ટ્રીય યોજના

3. સિનિયર સેકન્ડરી (ઉચ્ચ શિક્ષણ)
- UGCની ફેલોશીપ યોજનાઓ
- યુનિવર્સિટી/કોલેજના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ
- AICTE ફેલોશિપ યોજનાઓ

4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ
- જનની સુરક્ષા યોજના (JSY)

5. અલ્પ સંખ્યક મંત્રાલય
- લઘુમતીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
- મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ
- સહ લઘુમતીઓ માટે મેરિટ શિષ્યવૃત્તિ

6. શ્રમ અને રોજગાર
- નેરાષ્ટ્રીય બાળ કામદાર પ્રોજેક્ટ
- બીડી કામદારોમાં બાળકો માટે શિષ્યવૃત્તિ
- બીડી કામદારો માટે  હાઉસિંગ સબસિડી
- કલ્યાણ અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના નોકરી ઇચ્છુક લોકોની યોજના હેઠળ એપ્રેન્ટીસ તરીકેની શિષ્યવૃત્તિ માટે
- વામપંથી બળવાખોરથી પ્રભાવિત 34 જીલ્લાઓમાં કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટાઈસ માટે શિષ્યવૃત્તિ

7. આદિવાસી બાબતો
- એસટી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ટોચ સ્તરની શિક્ષણ યોજના
રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ

8. સામાજિક ન્યાય અને અધિકારીતા
- એસસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- એસસી વિદ્યાર્થીઓની ક્ષમતા ઉપર અન્નયન
- એસસી માટે પૂર્વ મેટ્રિક શિષ્યવૃત્તિ
- એસસી માટે ટોચના સ્તરની શિક્ષણ યોજના

9. ગ્રામીણ વિકાસ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન સ્કીમ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન સ્કીમ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ડિસેબિલિટી પેન્શન સ્કીમ

10 પેટ્રોલિયમ અને નેચરલ
- એલપીજી યોજના માટે સંશોધિત સીધા લાભ ટ્રાન્સફર.

11. નાણા ઓમ / ફાઈનાન્સિયલ સર્વિસીસ વિભાગ
- વડાપ્રધાન જન-ઘન યોજના

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.