Friday, 9 January 2015

The attack on Charlie Hebdo

The horrific terrorist attack in Paris at the office of the French magazine Charlie Hebdo is a direct assault on the freedom of speech, thought and expression, the fundamentals on which all open, democratic societies are built. Ten staff members at the satirical weekly, including four of its top cartoonists, were gunned down by masked men who entered the building and targeted the editorial meeting in what seemed to be a well-planned and professional operation. They left shouting Allahu-Akbar, killing two policemen on the street outside before driving off in a getaway car. Since 2006, when it first published the Danish cartoons of Prophet Mohammed, Charlie Hebdo had been under threat of violent attacks by Islamist groups. Refusing to be intimidated, the publication continued to caricature Islam even after a firebombing in November 2011, just as it also relentlessly lampooned Christianity and Judaism — its Christmas week cover caricaturing the birth of Jesus was designed to provoke and cause offence. Self-censorship in order not to hurt religious sensibilities is now the norm in most parts of the world, so too in India, where media and expressions of popular culture including cinema, art and writing have to walk the tightrope daily in deference to what Salman Rushdie in an interview to this newspaper described as the non-existent “right to not be offended”: the fracas caused by Hindutva groups against the film PK is the most recent example of this. In truly democratic societies, this should not be the case, and that is what Charlie Hebdo believed and practised. Irrespective of what anyone thinks of its editorial policy, all who believe in freedom of expression and the democratic way of life must express solidarity with the magazine, and condemn this unspeakable act of violence against them.
Attacking democratic freedoms is part of a larger agenda. Whether it is al-Qaeda, IS or any other group, extremist ideology thrives best in a polarised society. If the sizeable numbers of people adhering to the Muslim faith have been able to resist Islamism, it is because French republicanism has been able to surmount even the most divisive controversies, such as the ban on wearing the hijab and niqab in public and the Islamophobic discourse by the French right-wing parties that surrounded it. While the inevitable security measures will have to be taken, it would be most unfortunate if the attack on Charlie Hebdo were to give rise to a backlash against French Muslims. That would result in precisely what Islamist groups want — an alienated Muslim population that would become a recruiting ground for their violent cause. Maintaining freedoms and equality before the law in the face of a severe challenge to security is the most difficult test for any democratic polity and society. 

Editorial article of The Hindu great News paper.

Saturday, 3 January 2015

જાન્યુઆરી મહિનામાં અગ્યાર દિવસ સુધી બેંકીંગ વ્યવહાર ઠપ્પ રહેશે

દેશના વિકાસમાં નાણાંકિય પ્રવાહીતા અતિ આવશ્યક છે. નાણાંકિય સેક્ટરો અને આર્થિક ઉપાર્જન કેન્દ્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ સંકળાયેલો છે. જેમાં બેંકો અને ઉદ્યોગ ગૃહો એકબીજાના પુરક ગણી શકાય. આ રાષ્ટ્રીયકૃત કક્ષાની તમામ બેંકો આગામી સમયમાં 7મી જાન્યુઆરી અને 21થી 24 જાન્યું. દરમ્યાન હડતાળ પાડશે તેવું એલાન કર્યું છે.
રાષ્ટ્રીયકૃત કક્ષાની બેંકો દેશના મોટા ભાગના નાણાકિય વ્યવહારો કરે છે. દિવસના કરોડો રૂપીયાના ટ્રાન્જેક્શન દિવસ દરમ્યાન કરવામાં આવે છે. આ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ પોતાની કેટલીક પડતર માંગણીઓને લઈને વારંવાર હડતાળ પર ઉતરી જાય છે. આ હડતાળથી દેશના અર્થતંત્રને ભારે ચોટ પણ પહોચતી હોય છે.
આગામી દિવસમોમાં જાન્યુઆરી મહિના દરમ્યાન જ બેંક યુનિયનોએ 7મી જાન્યુંઆરીએ એક દિવસના હડતાળની જાહેરાત કરી છે. ઈન્ડિયન બેંકિંગ એસોશિયેશન અને યુનાઈટ ફોરમ ઓફ બેંક યુનિયનને બીજી 21મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી 4 દિવસ માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.
આ જાન્યુઆરી મહિના દરમ્યાન 4 જાન્યું. રવિવાર તેમજ 7 જાન્યું. હડતાળ, 11 જાન્યું. રવિવાર અને 14મી જાન્યું ઉત્તરાયણ તેમજ 21થી 24 દરમ્યાન હડતાળ 25મીએ રવિવાર અને 26મીએ પ્રજાસત્તાક દિવસ હોવાથી આ દિવસો દરમ્યાન બેંકીંગ કામગીરી પૂર્ણ બંધ રહેશે. નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઈ જતાં કરોડોનું ટર્ન ઓવર અટકી જશે. નાણાકિય વ્યવહારો અટકી જતાં દેશના અર્થતંત્રને મોટી અસર વર્તાશે.
આ બેંકિંગ ક્ષેત્ર જ્યારે દેશના વિકાસની ધોરી નસ ગણવામાં આવે છે ત્યારે તેની દિન પ્રતિદિન પડતી હડતાળો વિકાસને રૂધતી હોય છે. આ અંગે કર્મચારીઓની માંગણીઓ સંતોષાય અથવા તો કોઈ નિશ્ચિત પગલાં લેવાય તો દેશના વિકાસમાં અતિ મહત્વપૂર્ણ બેંકિંગ ક્ષેત્રને થતા અન્યાયને નિવારી શકાય.

ગુજરાતનો ઈતિહાસ

ભારતના પ્રવેશદ્વાર સમાન ગુજરાત પ્રાચીન અને ઐતિહાસિક રીતે ગૌરવપૂર્ણ વારસો ધરાવે છે.સીરીયામાંથી આવીને વસેલી ગુર્જર જાતીના નામ પરથી ગુજરાત અસ્તિત્વમાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.(તે પહેલા ગુજરાતના ભૂ-ભાગો આનર્ત,સુરાષ્ટ્ર,લાટ જેવા વિભિન્ન નામોથી ઓળખાતા હતા.)આ સીરીયન પ્રજાએ સિંઘ આસપાસના પ્રાંતમાં વસવાટ કર્યો હતો..જે પ્રદેશ હાલમાં પાકિસ્તાનમાં આવેલો છે.આ પ્રજા કાળક્રમે હિંદુ,મુસ્લિમ, શિખ વગેરે ધર્મમાં ધર્માતરીત થઇ હતી.
ગુજરાતમાં લોથલ,ધોળાવીરા,રંગપુર,રોઝડી,બનાસ,સાબરમતી,ભૃગૃ,કચ્છ (ખંભાત) જેવા પ્રદેશો અને નદીઓની કોતરોમાંથી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના સમન્વય સમાન નૂતન પાષાણપુગ ,પ્રાગઐતિહાસિક યુગ,મોહે - જો-દડો અને હડપ્પીયન સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે.
ઇ.સ.પૂર્વેની ત્રીજી સદીથી ચારસો વર્ષ સુધી નંદવંશ,મૌયવંશ,ગુપ્તવંશ,સાતવાહનવંશ વગેરે વંશના શાશકોએ ગુજરાતમાં જુદા-જુદા ક્ષેત્રો પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હતું.આ સમયમાં ચંદ્વગુપ્ત, રુદ્નદામા, રુદ્વસિંહ, કુમારગુપ્ત, સ્કંદગુપ્ત જેવા પ્રભાવશાળી શાસકોના તાબા હેઠળ ગુજરાતમાં વૈષ્ણવધર્મનો ઉદય થયો હતો.સુદર્શન તળાવ તેમજ અશોકના શિલાલેખો તે સમયની ગુજરાતની રાજકીય અને આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે.
મૈત્રકકાલીન સમય ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર ગણાય છે.ઇ.સ.470 થી ઇ.સ.788 સુધીના સમયગાળામાં મૈત્રકોએ ગુજરાતમાં વલભીપુરને પોતાની રાજધાની બનાવી એકહથ્થુ સત્તા ભોગવી હતી.મૈત્રકવંશમાં પરમ ભટ્ટાર્ક,ગૃહસેન,શિલાદિત્ય,ધરસેન જેવા પ્રતાપી શાસકો થયા હતા.આ સમયગાળા દરમ્યાન વલભી વિધાપીઠ વિશ્વભરમાં ખ્યાતનામ ગણાતી હતી.બૌધ્ધ અને શૈવ ધર્મનો પ્રચાર પ્રસાર આ સમયમાં ખૂબ જ થયો હતો.ચીની પ્રવાસી હ્યુ-એન-ત્સાંગે પણ તેના ભારત પ્રવાસ વર્ણનમાં ગુજરાતના મૈત્રક શાસકોનો ઉલ્લેખ કર્યો છે.મૈત્રકવંશનો નાશ થતાં ઇ.સ. 788 થી ઇ.સ. 942 સુધી ઉત્તર ગુજરાતમાં ચાવડાવંશ, ગૃર્જર પ્રતિહારવંશ તેમજ દક્ષિણમાં રાષ્ટ્રકૂટોનું આધિપત્ય રહ્યું હતું. આ સમયમાં ઇરાની જરથ્રોસ્ટી પ્રજા ગુજરાતમાં આવી હતી. જે પારસીઓ તરીકે ઓળખાય છે.
ગુજરાતનો સુવર્ણકાલીન ઇતિહાસ સોલંકીવંશ વગર અધૂરો છે. ઇ.સ. 942માં ચાવડાવંશનો નાશ થતાં સોલંકીયુગની શરૂઆત થઇ તેરમી સદી સુધી સોલંકી- વાઘેલા વંશજોએ અણહીલપુર પાટણને પોતાની રાજધાની બનાવી.કચ્છ, સૌરાષ્ટ્ર, લાટ પ્રદેશ સહીત રાજસ્થાન અને દક્ષિણમાં કર્ણાટક સુધી રાજય વિસ્તાર્યું હતું. સોલંકી વંશજોમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો, કર્ણદેવ, સિધ્ધરાજ સોલંકી, કુમારપાળ, ત્રિભુવનપાળ જયારે વાઘેલા વંશજોમાં વિસળદેવ અને કર્ણદેવ વાઘેલા મુખ્ય શાસકો હતા.આ સમયમાં જૈન અને બૌધ્ધ ધર્મનો વિકાસ થયો હતો. પાટણની ઐતિહાસિક વિરાસત સમાન રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ પણ આ સમયમાં થયું હતું.
તેરમી સદીમાં કર્ણદેવ વાધેલા અલાઉદ્દીન ખલજીના લશ્કર સામે પરાસ્ત થતાં મુસ્લિમ સલ્તનતનો ઉદય થયો.મહંમદ તુઘલક, અલાઉદ્દીન ખલજી, નસીરુદ્દીન એહમદશાહ, મહંમદ બેગડો, મુજજફરશાહ જેવા શાસકોએ પંદરમી સદી સુધી ગુજરાતમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું હતું.આ સમયમાં ઇ.સ.1411માં અમદાવાદની સ્થાપના થઇ હતી.અડાલજ વાવ,મંદિરો,મસ્જિદો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.પોટુગ્રીઝોએ પણ આ સમય દરમ્યાન વેપાર માટે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો.અકબર સામે મુજજફરશાહ ત્રીજો પરાજીત થયો.અને ગુજરાતમાં દિલ્હી સલ્તનત મુઘલ યુગની શરૂઆત થઇ. અકબર, જહાંગીર,ઔરંગઝેબ જેવા સમર્થ શાસકોએ ગુજરાત પર ઇ.સ. 1572 થી ઇ.સ. 1707 સુધી પોતોની હકૂમત સ્થાપી હતી.ઔરંગઝેબ પછી ગુજરાતમાં જૂદા-જૂદા રજવાડાઓ સ્વત્રંત બન્યા અને ગુજરાત ત્રણસોથી વધારે રજવાડી સિયાસત ધરાવતું રાજય બન્યું હતું.આ સમયમાં ૟ઇ.સ.1631માં અંગ્રેજોએ ભારતમાં વ્યાપારી કોઠી સ્થાપી હતી.
અઢારમી સદીમાં ગુજરાત સહીત સમગ્ર ભારતમાં અંગ્રેજ શાસનનો ઉદય થયો અને રાજકીય કૂનેહથી સમગ્ર ભારત પર પોતાની હકૂમત સ્થાપી.આ અંગ્રેજો સામે ઇ.સ. 1857માં બળવો થયો.પરંતું તેનો તુરંત અંત આવ્યો. બ્રિટીશ હકૂમતમાંથી સ્વતંત્રતા મેળવવા સશસ્ત્ર લડત અને અહિંસાત્મક આંદોલનો થયા જેમાં ગુજરાત ક્રાંતિની મિશાલ બન્યું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, ગણેશ માવંળકર, બળવંતરાય મહેતા જેવા કેટલાય ગુર્જર રત્નોએ ભારતને અંગ્રેજોની ચૂડાલમાંથી છોડાવવા પોતાના પ્રાણોની આહુતિ આપી.પરિણામ સ્વરૂપ 15 ઓગસ્ટ 1947માં ભારત આઝાદ થતાં ગુજરાત સૌરાષ્ટ્ર,કચ્છનું બૃહદ મુંબઇ રાજય સાથે એકીકરણ થયું.
ગુજરાતને મુંબઇ રાજયથી અલગ પાડી સ્વતંત્ર રાજય તરીકે રચના કરવા મહાગુજરાત આંદોલન થયું ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરીષદની રચના થઇ. અંતે 1લી મે 1960ના રોજ ગુજરાત અલગ રાજય તરીકે અસિતત્વમાં આવ્યું તેમાં કચ્છ,સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો અને અમદાવાદને રાજયનું પાટનગર બનાવવામાં આવ્યું.ર્ડા.જીવરાજ મહેતા રાજયના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા.ઇ.સ.1970માં મુખ્ય પ્રધાન હિતેન્દ્વ દેસાઇએ ગાંઘીનગરને નવા પાટનગર તરીકે સ્થાપિત કર્યું.
હજારો વર્ષ જૂનો પૌરાણિક વારસો ધરાવતા ગુજરાતે વેપાર, વાણિજ્ય, ધર્મ, કલા, સંસ્કૃતિ, રીતિરિવાજોમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

Thursday, 4 December 2014

देश पर होता अत्याचार

ये क्या है, क्या हो रहा है। देश के जांबाज सैनिक या पुलीस कर्मी दिन दहाडे आतंकीयो या नक्सलीयो के हाथो मारा जा रहा है । मेरे देश की सरकारे और विपक्ष अपने अपने तरीको से राजकीय सौदेबाजी करने मे लगी हुई है ।
सरकार क्या चिंतीत नही है, हर समस्या का कोई समाधान होता ही है, क्यु नही कीया जाता समाधान । जनता के साथ राजनिती करो, देश के सपूतो के साथ तो मत करो ।
कीतने दिन तक ये जुल्म सेहना पडेगा, हमारे देश के वीर जवानो की अस्मिता का भी ख्याल रखो ।
क्या, हमे सही मे आजादी मिली है या आजादी के नाम छल कीया गया है ।

Saturday, 29 November 2014

આધારકાર્ડ યોજનાની અસરકારકતા

કેન્દ્ર સરકારે લિંક ડીબીટી યોજાનાઓની એક યાદી(મંત્રાલય અનુસાર) બહાર પાડી છે. જે સરકાર વિવિધ મંત્રાલયને આધાર કાર્ડ સાથે જોડી રહીં છે. આધાર કાર્ડ નથી બનાવડાવ્યું તો સામાન્ય માણસને સરકારની વિવિધ યોજાનાઓનો લાભ મળી શકશે નહીં.

1. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
- ઇન્દિરા ગાંધી માતૃત્વ સહાય યોજના (આઇજીએમએસવાઇ)

2. સ્કૂલ એજ્યુકેશન એન્ડ સાક્ષરતા
- માધ્યમિક શિક્ષણ માટે બાળાઓને પ્રોત્સાહન કરવા માટે રાષ્ટ્રીય યોજના

3. સિનિયર સેકન્ડરી (ઉચ્ચ શિક્ષણ)
- UGCની ફેલોશીપ યોજનાઓ
- યુનિવર્સિટી/કોલેજના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ
- AICTE ફેલોશિપ યોજનાઓ

4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ
- જનની સુરક્ષા યોજના (JSY)

5. અલ્પ સંખ્યક મંત્રાલય
- લઘુમતીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના
- મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ
- સહ લઘુમતીઓ માટે મેરિટ શિષ્યવૃત્તિ

6. શ્રમ અને રોજગાર
- નેરાષ્ટ્રીય બાળ કામદાર પ્રોજેક્ટ
- બીડી કામદારોમાં બાળકો માટે શિષ્યવૃત્તિ
- બીડી કામદારો માટે  હાઉસિંગ સબસિડી
- કલ્યાણ અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના નોકરી ઇચ્છુક લોકોની યોજના હેઠળ એપ્રેન્ટીસ તરીકેની શિષ્યવૃત્તિ માટે
- વામપંથી બળવાખોરથી પ્રભાવિત 34 જીલ્લાઓમાં કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટાઈસ માટે શિષ્યવૃત્તિ

7. આદિવાસી બાબતો
- એસટી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ટોચ સ્તરની શિક્ષણ યોજના
રાજીવ ગાંધી રાષ્ટ્રીય ફેલોશિપ

8. સામાજિક ન્યાય અને અધિકારીતા
- એસસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
- એસસી વિદ્યાર્થીઓની ક્ષમતા ઉપર અન્નયન
- એસસી માટે પૂર્વ મેટ્રિક શિષ્યવૃત્તિ
- એસસી માટે ટોચના સ્તરની શિક્ષણ યોજના

9. ગ્રામીણ વિકાસ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન સ્કીમ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન સ્કીમ
- ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ડિસેબિલિટી પેન્શન સ્કીમ

10 પેટ્રોલિયમ અને નેચરલ
- એલપીજી યોજના માટે સંશોધિત સીધા લાભ ટ્રાન્સફર.

11. નાણા ઓમ / ફાઈનાન્સિયલ સર્વિસીસ વિભાગ
- વડાપ્રધાન જન-ઘન યોજના

Saturday, 22 November 2014

Chief Minister of Gujarat

Smt. Anandiben Patel
Chief Minister
General Administration,
Administrative Reforms & Training,
Industries,
Home,
Climate Change,
Ports,
Information & Broadcasting,
Narmada,
Kalpasar,
Revenue,
Disaster Management,
Urban Development,
Science & Technology,
All policies and subject matters not allotted to other Ministers
(O) 079 - 23232611
(O) 079 - 23232619
(O) 079 - 23250073
(O) 079 - 23250074
(F) 079 - 23222101
(R) 079 - 23222020
3rd Floor, Swarnim Sankul-1
New Sachivalaya,
Gandhinagar-382010.

Minister of State (Gujarat)

Sr.No
Name / Name of Department & Division
Designation
Phone
Email ID
Office Address.
1 Shri Shankarbhai Lagdhirbhai Chaudhari
Urban Housing(Independent Charge), Health and Family Welfare, Transport.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Fax
079 - 23250190
079 - 23250191
079 - 23250192
079 - 23250194
079 - 23250262
079 - 23251976
mos-labour@gujarat.gov.in
pa2mos-labour@gujarat.gov.in
ps2mos-labour@gujarat.gov.in
staff1tomos-labour@gujarat.gov.in
staff2tomos-labour@gujarat.gov.in
staff3tomos-labour@gujarat.gov.in
staff4tomos-labour@gujarat.gov.in
4th Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
2 Smt.Vasuben Narendrabhai Trivedi
Women and Child Welfare (Independent Charge), Higher and Technical Education.
Minister
PA to Minister
PS to Minister
Fax
079 - 23250163
079 - 23250164
079 - 23250165
079 - 23250292
mos-wncw@gujarat.gov.in
pa2mos-wncw@gujarat.gov.in
ps2mos-wncw@gujarat.gov.in
staff1tomos-wncw@gujarat.gov.in
staff2tomos-wncw@gujarat.gov.in
staff3tomos-wncw@gujarat.gov.in
staff4tomos-wncw@gujarat.gov.in
3rd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
3 Shri Pradeepsinh Bhagwatsinh Jadeja
Law and Justice, Devsthan, Pilgrimage Development, Co-ordination of voluntary organizations, Non-resident Gujaratis Division, Protocol (All Independent Charge) and Legislative and Parliamentary Affairs.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Fax
079 - 23250193
079 - 23250186
079 - 23250188
079 - 23250187
079 - 23250189
mos-hnfw@gujarat.gov.in
pa2mos-hnfw@gujarat.gov.in
ps2mos-hnfw@gujarat.gov.in
staff1tomos-hnfw@gujarat.gov.in
staff2tomos-hnfw@gujarat.gov.in
staff3tomos-hnfw@gujarat.gov.in
staff4tomos-hnfw@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
4 Shri Jayantibhai Ramjibhai Kavadiya
Panchayat, Rural Housing and Rural Development (All Independent Charge), Co-operation.
Minister
PA to MOS
PS to MOS
Ante Room
Fax
079 - 23250266
079 - 23250269
079 - 23250268
079 - 23250267
079 - 23250270
mos-legal@gujarat.gov.in
pa2mos-legal@gujarat.gov.in
ps2mos-legal@gujarat.gov.in
staff1tomos-legal@gujarat.gov.in
staff2tomos-legal@gujarat.gov.in
staff3tomos-legal@gujarat.gov.in
staff4tomos-legal@gujarat.gov.in
3rd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
5 Shri Nanubhai Bhagavanbhai Vanani
Sports, Youth Cultural activities (Independent Charge), Water Resources (excluding Kalpasar), Education (Primary, Secondary and Adult).
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Operator
FAX
079 - 23250197
079 - 23250284
079 - 23250199
079 - 23250200
079 - 23250196
079 - 23250242
mos-fcs@gujarat.gov.in
pa2mos-fcs@gujarat.gov.in
ps2mos-fcs@gujarat.gov.in
staff1tomos-fcs@gujarat.gov.in
staff2tomos-fcs@gujarat.gov.in
staff3tomos-fcs@gujarat.gov.in
3rd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
6 Shri Dilipkumar Viraji Thakore
Welfare of socially and educationally backward classes, Labour and Employment
Minister
PA to Minister
PS to Minister
FAX
079 - 23251958
079 - 23251960
079 - 23251961
079 - 23251962
mos-cottage@gujarat.gov.in
pa2mos-cottage@gujarat.gov.in
ps2mos-cottage@gujarat.gov.in
staff1tomos-cottage@gujarat.gov.in
staff2tomos-cottage@gujarat.gov.in
staff3tomos-cottage@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
7 Shri Parshottambhai Odhavjibhai Solanki
Animal Husbandry
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Operator
FAX
079 - 23250166
079 - 23250169
079 - 23250168
079 - 23250167
079 - 23250170
079 - 23257010
mos-rnb@gujarat.gov.in
pa2mos-rnb@gujarat.gov.in
ps2mos-rnb@gujarat.gov.in
staff1tomos-rnb@gujarat.gov.in
staff2tomos-rnb@gujarat.gov.in
staff3tomos-rnb@gujarat.gov.in
3rd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
8 Shri Jasabhai Bhanabhai Barad
Agriculture, Civil aviation.
Minister
PA to Minister
PS to Minister
Fax
079 - 23250231
079 - 23250233
079 - 23250234
079 - 23250235
mos-home@gujarat.gov.in
ps2mos-home@gujarat.gov.in
pa2mos-home@gujarat.gov.in
staff1tomos-home@gujarat.gov.in
staff2tomos-home@gujarat.gov.in
staff3tomos-home@gujarat.gov.in
staff4tomos-home@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
9 Shri Chhatrasinh Punjabhai Mori
Food and Civil Supplies, Consumer Affairs.
Minister
PS to Minister
Ante Room
Office
Fax
079 - 23250271
079 - 23250273
079 - 23250272
079 - 23250275
079 - 23250274
mos-agri@gujarat.gov.in
Pa2mos-agri@gujarat.gov.in
Ps2Mos-Agri@gujarat.gov.in
staff1tomos-agri@gujarat.gov.in
staff2tomos-agri@gujarat.gov.in
staff3tomos-agri@gujarat.gov.in
staff4tomos-agri@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
10 Shri Jaydrathsinhji Chandrasinhji Parmar
Road and Building, Capital Project.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Fax
079 - 23250181
079 - 23250183
079 - 23250184
079 - 23250182
079 - 23250185
079 - 23250180
mos-ws@gujarat.gov.in
ps2mos-ws@gujarat.gov.in
pa2mos-ws@gujarat.gov.in
staff1tomos-ws@gujarat.gov.in
staff2tomos-ws@gujarat.gov.in
staff3tomos-ws@gujarat.gov.in
staff4tomos-ws@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
11 Shri Rajanikant Somabhai Patel
Home, Police Housing, Border Security, Civil Defence, Home Guards, Gram Rakshak Dal, Prison, Prohibition, Excise.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Fax
079 - 23251941
079 - 23251944
079 - 23251943
079 - 23251942
079 - 23251940
079 - 23257966
mos-rd@gujarat.gov.in
ps2mos-rd@gujarat.gov.in
pa2mos-rd@gujarat.gov.in
staff1tomos-rd@gujarat.gov.in
staff2tomos-rd@gujarat.gov.in
staff3tomos-rd@gujarat.gov.in
staff4tomos-rd@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
12 Shri Govindbhai Patel
Energy and Petrochemicals, Science and Technology
Minister
PA to Minister
PS to Minister
Ante Room
FAX
079 - 23250225
079 - 23250228
079 - 23250229
079 - 23250226
079 - 23250263
mos-tourism@gujarat.gov.in
pa2mos-tourism@gujarat.gov.in
ps2mos-tourism@gujarat.gov.in
staff1tomos-tourism@gujarat.gov.in
staff2tomos-tourism@gujarat.gov.in
staff3tomos-tourism@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
13 Shri Tarachand Jagshibhai Chheda
Cottage Industry, Salt Industry and Cow Breeding.
Minister
PA to Minister
PS to Minister
079 - 23251946
079 - 23251948
079 - 23251949
mos-fisheries@gujarat.gov.in
pa2mos-fisheries@gujarat.gov.in
ps2mos-fisheries@gujarat.gov.in
staff1tomos-fisheries@gujarat.gov.in
staff2tomos-fisheries@gujarat.gov.in
staff3tomos-fisheries@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
14 Shri Jayeshkumar Vitthalbhai Radadiya
Tourism, Water Supply.
Minister
PA to Minister
PS to Minister
Operator
Fax
079 - 23257012
079 - 23257014
079 - 23257013
079 - 23257015
079 - 23257016
mos-tribal@gujarat.gov.in
pa2mos-tribal@gujarat.gov.in
ps2mos-tribal@gujarat.gov.in
staff1tomos-tribal@gujarat.gov.in
staff2tomos-tribal@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
15 Shri Bachubhai Maganbhai Khabad
Fisheries, Forest and Environment.
Minister
PA to Minister
PS to Minister
Operator
Fax
079 - 23257012
079 - 23257014
079 - 23257013
079 - 23257015
079 - 23257016
mos-tribal@gujarat.gov.in
pa2mos-tribal@gujarat.gov.in
ps2mos-tribal@gujarat.gov.in
staff1tomos-tribal@gujarat.gov.in
staff2tomos-tribal@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.
16 Shri Kantibhai Reshmabhai Gamit
Tribal Development
Minister
PA to Minister
PS to Minister
Operator
Fax
079 - 23257012
079 - 23257014
079 - 23257013
079 - 23257015
079 - 23257016
mos-tribal@gujarat.gov.in
pa2mos-tribal@gujarat.gov.in
ps2mos-tribal@gujarat.gov.in
staff1tomos-tribal@gujarat.gov.in
staff2tomos-tribal@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 2, New Sachivalay, Gandhinagar.

Cabinet Ministers of Gujarat State

Sr.No
Name / Name of Department & Division
Designation
Phone
Email ID
Office Address.
1 Shri Nitinbhai Patel
Health, Medical Education, Family Welfare, Road and Building, Capital Project
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Operator
Fax
079 - 23238072
079 - 23248007
079 - 23250106
079 - 23250107
079 - 23250108
079 - 23250110
079 - 23257616
min-fin@gujarat.gov.in
pa2min-fin@gujarat.gov.in
ps2min-fin@gujarat.gov.in
staff1tomin-fin@gujarat.gov.in
staff2tomin-fin@gujarat.gov.in
staff3tomin-fin@gujarat.gov.in
staff4tomin-fin@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
2 Shri Ramanlal Vora
Social Justice and Empowerment (including welfare of Scheduled Castes, Welfare of socially and educationally backward classes)
Minister
PA to Minister
PS to Minister
Staff
Operator
Fax
079 - 23238078
079 - 23221034
079 - 23250103
079 - 23250104
079 - 23250105
079 - 23257973
min-sj@gujarat.gov.in
pa2min-sje@gujarat.gov.in
ps2min-sje@gujarat.gov.in
staff1tomin-sje@gujarat.gov.in
staff2tomin-sje@gujarat.gov.in
staff3tomin-sje@gujarat.gov.in
staff4tomin-sje@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
3 Shri Bhupendrasinh Manubha Chudasma
Education (Primary, Secondary and Adult), Higher and Technical Education, Food, Civil Supplies and Consumer affairs, Legislative and Parliamentary affairs.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Fax
079 - 23243389
079 - 23238076
079 - 23250116
079 - 23250117
079 - 23250119
079 - 23250120
min-education@gujarat.gov.in
pa2min-edu@gujarat.gov.in
ps2min-edu@gujarat.gov.in
staff1tomin-edu@gujarat.gov.in
staff2tomin-edu@gujarat.gov.in
staff3tomin-edu@gujarat.gov.in
staff4tomin-edu@gujarat.gov.in
2nd Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
4 Shri Mangubhai Chhaganbhai Patel
Forest and Environment, Tribal Development.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Fax
079 - 23238152
079 - 23243506
079 - 23250211
079 - 23250212
079 - 23250215
min-ind@gujarat.gov.in
ps2min-ind@gujarat.gov.in
pa2min-ind@gujarat.gov.in
staff1tomin-ind@gujarat.gov.in
staff2tomin-ind@gujarat.gov.in
staff3tomin-ind@gujarat.gov.in
staff4tomin-ind@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
5 Shri Saurabh Patel
Finance, Energy and Petrochemicals, Mines Minerals, Cottage Industries, Salt Industries, Printing and Stationery, Planning, Tourism, Civil aviation
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Fax
079 - 23221186
079 - 23238075
079 - 23250128
079 - 23250129
079 - 23250306
min-fne@gujarat.gov.in
pa2min-fne@gujarat.gov.in
ps2min-fne@gujarat.gov.in
staff1tomin-fne@gujarat.gov.in
staff2tomin-fne@gujarat.gov.in
staff3tomin-fne@gujarat.gov.in
staff4tomin-fne@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
6 Shri Babubhai B. Bokhiriya
Water Resources (excluding Kalpasar), Agriculture, Co-operation, Animal Husbandry, Fisheries, Cow Breeding.
Minister
PA to Minister
PS to Minister
Ante Room
Staff
Fax
079 - 23238109
079 - 23243502
079 - 23250133
079 - 23250134
079 - 23256428
079 - 23250133
min-ws@gujarat.gov.in
pa2min-ws@gujarat.gov.in
ps2min-ws@gujarat.gov.in
staff1tomin-ws@gujarat.gov.in
staff2tomin-ws@gujarat.gov.in
staff3tomin-ws@gujarat.gov.in
staff4tomin-ws@gujarat.gov.in
1st Floor, Swarnim Sankul – 1, New Sachivalay, Gandhinagar.
7 Shri Vijaykumar Ramniklal Rupani
Transport, Water Supply, Labour and Employment.

Monday, 17 November 2014

BEST WORKS AND SOCIAL ACTIVITIES

HARE KRISHNA DIAMOND COMPANY EXPORTS PVT LTD CO FOUNDER AND CHAIRMAN SAVJIBHAI DHOLAKIA ARRANGE THE MASS MARRIAGE FUNCTION IN HIS SARTHANA HARE KRISHNA CAMPUS. 30 PAIRS OF BRIDGE AND GROOMS ARE JOIN IT. SO MANY GIFTS ARE PROVIDE




TO THEM.

Monday, 10 November 2014

Prime Minister Narendra Modi and his Ministry portfolio

 वडाप्रधान का केबिनेट विस्तारः-

नरेंद्र मोदी- प्रधानमंत्री, परमाणु ऊर्जा विभाग, अंतरिक्ष विभाग, कार्मिक, लोक शिकायत एवं पेंशन विभाग के अलावा वह सभी महत्वपूर्ण विभाग व नीतिगत मामले जिनका स्पष्ट रूप से अभी तक बंटवारा नहीं किया गया है।

राजनाथ सिंह- गृह मंत्रालय

सुषमा स्वराज- विदेश मंत्रालय, विदेश मामले मंत्रालय

अरुण जेटली- वित्त मंत्रालय, कॉर्पोरेट मामले, सूचना एवं प्रसारण मंत्रालय

एम वेंकैया नायडू- शहरी विकास मंत्रालय, आवास तथा शहरी गरीबी उन्‍मूलन, संसदीय मामले

नितिन गडकरी- सड़क परिवहन एवं राजमार्ग, शिपिंग मंत्रालय

मनोहर पर्रिकर- रक्षा मंत्रालय

सुरेश प्रभु- रेल मंत्रालय

डीवी सदानंद गौड़ा- कानून एवं न्‍याय मंत्रालय

उमा भारती- जलसंसाधन मंत्रालय, नदी विकास तथा गंगा पुनरुद्धार

डॉ. नजमा ए हेपतुल्ला- अल्पसंख्यक मंत्रालय

रामविलास पासवान- उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मंत्रालय

कलराज मिश्रा- लघु उद्योग मंत्रालय (सूक्ष्‍म, लघु तथा मझोले उद्योग)

मेनका संजय गांधी- महिला एवं बाल विकास मंत्रालय

अनंत कुमार- उर्वरक एवं रसायन मंत्रालय

रविशंकर प्रसाद- संचार एवं सूचना प्रौद्योगिकी

जगत प्रकाश नड्डा- स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय

अशोक गजपति राजू पशुपति- नागरिक उड्डयन मंत्रालय

अनंत गीते- भारी उद्योग तथा सार्वजनिक उद्यमिता मंत्रालय

हरसिमरत कौर बादल- खाद्य प्रसंस्‍करण उद्योग

नरेंद्र सिंह तोमर- खनन एवं इस्पात मंत्रालय

चौधरी बीरेंदर सिंह- ग्रामीण विकास, पंचायती राज, पेयजल एवं स्वच्छता मंत्रालय

जुएल उरांव- जनजातीय मामले

राधा मोहन सिंह- कृषि मंत्रालय

थावरचंद गहलोत- सामाजिक न्‍याय तथा अधिकारिता मंत्रालय

स्मृति ईरानी- मानव संसाधन विकास मंत्रालय

डॉ. हर्षवर्धन- विज्ञान एवं तकनीकी, पृथ्वी विज्ञान मंत्रालय

मोदी सरकार के केंद्रीय राज्य मंत्री
-

जनरल वीके सिंह- सांख्यिकी एवं कार्यक्रम कार्यान्‍वयन (स्‍वतंत्र प्रभार), विदेशी मामले, प्रवासी मामले

राव इंद्रजीत सिंह- आयोजना (स्‍वतंत्र प्रभार), रक्षा

संतोष कुमार गंगवार- कपड़ा (स्‍वतंत्र प्रभार)

बंडारू दत्तात्रेय- श्रम एवं रोजगार मंत्रालय (स्वतंत्र प्रभार)

राजीव प्रताप रूडी- कौशल विकास, उद्यमिता (स्वतंत्र प्रभार), संसदीय मामले

श्रीपद येस्‍सो नाइक- आयुष (स्वतंत्र प्रभार), स्वास्थ्य एवं परिवार कल्याण

धर्मेंद्र प्रधान- पेट्रोलियम एवं प्राकृतिक गैस (स्वतंत्र प्रभार)

सर्बानंदा सोनवाल- युवा मामले और खेल (स्‍वतंत्र प्रभार)

प्रकाश जावड़ेकर- पर्यावरण, वन एवं जलवायु परिवर्तन (स्वतंत्र प्रभार)

पीयूष गोयल- ऊर्जा (स्वतंत्र प्रभार), कोयला (स्वतंत्र प्रभार), नवीन एवं नवीकरणीय ऊर्जा (स्‍वतंत्र प्रभार)

डॉ. जितेंद्र सिंह- पूर्वोत्‍तर क्षेत्र विकास (स्‍वतंत्र प्रभार), प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत एवं पेंशन, परमाणु ऊर्जा विभाग, अंतरिक्ष

निर्मला सीतारमण- वाणिज्‍य एवं उद्योग (स्‍वतंत्र प्रभार)

डॉ. महेश शर्मा- संस्कृति (स्वतंत्र प्रभार), पर्यटन (स्वतंत्र प्रभार), नागरिक उड्डयन

मुख्तार अब्बास नकवी- अल्पसंख्य मामले, संसदीय मामले Minority Affairs

राम कृपाल यादव- पेयजल एवं स्वच्छता

हरिभाई पार्थीभाई चौधरी- गृह मामले

संवर लाल जाट- जल संसाधन, नदी विकास तथा गंगा पुनरूद्धार

मोहनभाई कल्याणजीभाई कुंडारिया- कृषि

गिरिराज सिंह- सूक्ष्‍म, लघु तथा मझोले उद्योग

हंसराज गंगाराम अहीर- रसायन एवं उर्वरक

जीएम सिद्धेश्वर- भारी उद्योग तथा सार्वजनिक उद्यमिता

मनोज सिन्हा- रेल

निहालचंद- पंचायती राज

उपेंद्र कुश्वाहा- मानव संसाधन विकास

राधाकृष्णन पी- सड़क परिवहन एवं राजमार्ग, शिपिंग

किरण रिजिजू- गृह मामले

कृष्णन पाल- सामाजिक न्‍याय एवं अधिकारिता

डॉ. संजीव कुमार बाल्यान- कृषि

मनसुखभाई धानजीभाई वसावा- जनजातीय मामले

रावसाहेब दादाराव दानवे- उपभोक्ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण

विष्णु देव साई- खनन एवं इस्पात

सुदर्शन भगत- ग्रामीण विकास

प्रो. राम शंकर कठेरिया- मानव संसाधन विकास

वाईएस चौधरी- विज्ञान एवं तकनीकी, पृथ्वी विज्ञान

जयंत सिन्हा- वित्त

कर्नल राज्यवर्धन सिंह राठौर- सूचना एवं प्रसारण

बाबुल सुप्रियो- शहरी विकास, आवास एवं शहरी गरीबी उन्मूलन

साध्वी निरंजन ज्योति- खाद्य प्रसंस्‍करण उद्योग

विजय सांपला- सामाजिक न्याय एवं अधिकारिता