CAREER

 Employment News & Information


રાજ્ય સરકાર દ્વારા પડેલી કેટલીક મહત્વની જાહેરાતોઃ-


Employment News: 28મી જાન્યુઆરીનો અંકઃ-

Employment News: 21મી જાન્યુઆરીનો અંકઃ-





Employment News: 14મી જાન્યુંઆરીનો અંકઃ-
રોજગાર સમાચારનો જાન્યુઆરી મહિનાનો બીજો લેટેસ્ટ અંક જોવા અહી ક્લિક કરો


Employment News: 7મી જાન્યુઆરીનો અંકઃ-


Employment News: 31 ડિસેમ્બર2014નો અંકઃ-


Employment News: 24 ડિસેમ્બર 2014નો અંક


Employment News: 17 ડિસેમ્બર 2014નો અંક


GSRTC માં બસ ડ્રાઈવરની ભરતીઃ-

ગુજરાત રાજ્ય પૂરવઠા નિગમમાં ભરતીઃ-

પૂરવઠા વિભાગમાં વિવિધ પદો પર ભરતી માટે આવેદનપત્રો મંગાવાય છે. જેની માહિતી માટે અહી ક્લિક કરો.

Recruitment in Central Industrial Security Foce-2014:-

Last date for form submission- 29/1/2015


ઔદ્યોગિક સિક્યુરીટી ફોર્સમાં ભરતી.

Employment News: 10 ડિસેમ્બર 2014નો અંકઃ-
રાજ્ય સહીત દેશમાં સરકારી નોકરીઓ માટેની જાહેરાતો જોવા અહી ક્લિક કરો


બી.આર.આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જાહેરાતઃ-





PSI/ASI/Constable ની ભરતી માટે સુધારોઃ-



Employment News: 3જી ડિસેમ્બર 2014નો અંકઃ-

3જી ડિસેમ્બર 2014નો રોજગાર સમાચારનો અંક, પોલીસ ભરતી, શિક્ષક ભરતી તેમજ અગત્યની ભરતીઓ જોવા માટે અહી ક્લિક કરો.



Employment News: 26મી નવેમ્બરનો અંકઃ-

તા. 26મી નવેમ્બર 2014નો રોજગાર સમાચારનો અંક, જેમાં સ્ટેટ બેક ઓફ ઈન્ડિયા સંલગ્ન વિવિધ બેંકોમાં વિવિધ પદો પર ઓનલાઈન આવેદન પત્રો ભરવાની તેમજ અન્ય મહત્વની જાહેરાતો....


PSI / ASI / Constable for Gujarat Police 

રાજ્ય સરકારમાં મોટા પાયે ગૃહ વિભાગમાં ભરતીનું આયોજન કર્યું છે. તે માટે ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવે છે. તે માટેની વધુ માહિતી માટે અહી ક્લિક કરી શકો છો તેમજ  1800 233 5500 ટોલ ફ્રી નંબર પર પણ કોલ સકરી શકો છે.  તે માટેના આવેદનપત્રો 13/12/2014 સુધી ભરી સકાશે



Employment News: 12મી નવેમ્બરનો અંકઃ-


Employment News:5મી નવેમ્બર 2014નો અંકઃ-


Employment News:29મી ઓક્ટોબર 2014નો અંકઃ-



Employment News: 22મી ઓક્ટોબર 2014નો અંકઃ-


Employment News: 15મી ઓક્ટોબર 2014નો અંકઃ-


ઓફીસ આસિસ્ટન્ટઃ-

સચીવાલયના વિભાગો માટે ઓફીસ આસિસ્ટન્ટની ભરતી માટેની જાહેરાત

લાયબ્રેરી મદદનિશની ભરતીઃ-

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પ્રભાગ દ્વારા ઓજસ પર ગ્રંથપાલોની નિમણુંક માટે ભરતી માટે ઓનલાઈન આવેદન પત્રો મંગાવાય છે.

નાયબ કાર્યપાલક ઈજનેરની ભરતીઃ-

ગુજરાત પાણી પુરવઠા અને વ્યવસ્થાપન બોર્ડ ગાંધીનગર દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરોની જગ્યા પર ઓનલાઈન આવેદનપત્રો મંગાવાય છે તેની વિસ્તૃત માહિતી

ONGC Recruitment for: ચેન્નાઈ

ONGCમાં વિવિધ પદો પર આવેદનપત્રો મંગાવાય છે તેની વિસ્તૃત માહિતી અને જગ્યાઓ વિશેની જાણકારી માટે અહી ક્લિક કરો

ONGC Recruitment for: કરૈકાલ

ONGCમાં એન્જિનિયર સહીત વિવિધ પદો પર આવેદનપત્રોની માહિતી અને ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો.

ONGC Recruitment for: કાકીનાડા

ONGCમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ઉત્તમ તક. મોટા પાયે વિવિધ પદો પર ઓનલાઈન આવેદન પત્રો અને તેની માહિતી માટે અહી ક્લિક કરો

Employment News: 8મી ઓક્ટોબર 2014નો અંકઃ-


Employment News: 1લી ઓક્ટોબર 2014નો અંકઃ-


Employment News:24મી સપ્ટેમ્બર 2014નો અંકઃ-


ઓફીસ આસિસ્ટન્ટની વર્ગ- 3ની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી માટે ઓજસની વેબસાઈટ પર તા. 1-10-2014થી 18-10-2014ના સમયગાળા દરમ્યાન ઓનલાઈન આવેદનપત્રો ભરવામાં આવનાર છે. તેની પ્રસ્તુત વિગત અને માહિતી આ સાથે સામેલ છે.


રેલ્વેમાં એન્જિનિયરોની ભરતીની જાહેરાત(2014):-

રેલ્વેમાં સિનિયર અને જુનિયર ઈજનેરો માટેની ભરતી અંગેની જાહેરાત અંગેની સંપૂર્ણ માહિતી.
જાહેરાત તારીખ- 20-9-2014
ફોર્મ ભરવાની અંતિમ તારીખ- 19-10-2014
પરીક્ષા યોજવાની તારીખ-
1.જુનિયર ઈજનેર ભરતી માટે- 14-12-2014
2.સિનિયર સેક્સન ઈજનેર ભરતી માટે- 21-12-2014


વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી અંગેની પરીક્ષા અને કોલ લેટર અંગેની માહિતીઃ-

રાજ્ય સરકારે બહાર પાડેલ વર્ગ-1 અને વર્ગ-2ની જાહેરાત અંગેના કોલ લેટર અને પરીક્ષા યોજવા અંગેની માહિતી.


 બિન સચીવાલય કલાર્કની ભરતી-2014:-


ગુજરાત રાજ્ય સરકારે બિન સચીવાલયમાં 200 જેટલા કલાર્ક માટેની જગ્યાઓ ભરવા જાહેરાત બહાર પાડી છે.વિવિધ વિભાગોમાં ભરવાની થતી જગ્યાઓ પરની માહિતીની વિગતો તેમજ આવેદન ભરવા અંગેની માહિતી..



Employment News 10 september 2014:-


  ગુજરાત રોજગાર સમાચાર 10 સપ્ટેમ્બર 2014નો અંક, કેન્દ્ર અને રાજ્ય સરકારના મહત્વના પદો પરની ભરતી અંગેની માહિતી.

 Employment News 17 september 2014:-


 ગુજરાત રોજગાર સમાચારનો17 સપ્ટેમ્બર 2014નો અંક, જેમાં રાજ્ય સરકાર દ્વારા પડેલી મહત્વપૂર્ણ જાહેરાતો છે,જ્યારે કેન્દ્ર સરકારની જાહેરાતો પણ આવેલી છે.

 નરેગા યોજનામાં કરાર આધારીત ભરતી-2014:-

ગુજરાત સરકાર દ્વારા કરાર આધારીત ભરતી કરવા અંગે ઓનલાઈન આવેદનપત્ર ભરવા અંગેની સંપૂર્ણ માહિતી.



CAREER GUIDANCE (GUJARATI)-2014:-


રાજ્યમાં કે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા અને પોતાના સોનેરી સ્વપ્નો સાકાર કરવા આગળ કયા અભ્યાસક્રમમાં વધવુ જોઈએ તે વિશેની સંપૂર્ણ માહિતી આપતો આ અંક વિદ્યાર્થી સમુદાય માટે ખુબ ઉપયોગી છે.

No comments:

Post a Comment

thanks for comment... your suggestions are valuable and we try to accept.welcome again.